ખોટું વિધાન પસંદ કરો.

  • A
    બેક્ટેરિયલ કોષદીવાલ પેપ્ટિડોગ્લાયકેનથી બનેલી હોય છે.
  • B
    પિલી અને ફિમ્બ્રીએ મુખ્યત્વે બેક્ટેરિયલ કોષોની ગતિશીલતામાં સામેલ છે.
  • C
    સાયનોબેક્ટેરિયામાં કશાધારી કોષોનો અભાવ હોય છે.
  • D
    માયકોપ્લાઝ્મા એ કોષદીવાલ વિહીન સૂક્ષ્મજીવ છે.

Explore More

Similar Questions

બેક્ટેરિયલ કોષોમાં રંગસૂત્રોની સંખ્યા $1-3$ ની વચ્ચે હોય છે અને તે:

મેસોઝોમ્સ (Mesosomes) અંગે નીચેના વિધાનો વાંચો:
$I -$ તે પુટિકાઓ,નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે હોય છે.
$II -$ તે કોષદિવાલના વિસ્તૃતિકરણથી નિર્માણ પામે છે.
$III -$ તે ઉત્સેચકીય સક્રિયતા વધારવામાં મદદરૂપ થાય છે.
$IV -$ તે શ્વસન અને સ્ત્રાવી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે.
મેસોઝોમ્સ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

વાક્યોને યોગ્ય રીતે વાંચો અને મેસોઝોમ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$(i)$ મેસોઝોમ એ કોષરસસ્તરનું વિસ્તરણ છે.
$(ii)$ આ વિસ્તરણો માત્ર ગોળાકાર સ્વરૂપમાં જ હોય છે.
$(iii)$ મેસોઝોમ કોષદીવાલના નિર્માણ અને $RNA$ સંશ્લેષણમાં મદદ કરે છે.
$(iv)$ તેઓ શ્વસનમાં મદદ કરે છે.

આદિકોષકેન્દ્રિ (Prokaryotic) કોષમાં નીચેનામાંથી શું ગેરહાજર હોય છે?

જીનોફોર/બેક્ટેરિયલ જીનોમ અથવા ન્યુક્લિઓઇડ શેનું બનેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo