$Spirogyra$ માં લિંગી પ્રજનન કોના જોડાણ દ્વારા થાય છે?

  • A
    બે સમાન ચલિત જન્યુઓ
  • B
    બે સમાન અચલિત પરંતુ દેહધાર્મિક રીતે ભિન્ન જન્યુઓ
  • C
    એક ચલિત અને એક અચલિત જન્યુ
  • D
    બે ભિન્ન ચલિત જન્યુઓ

Explore More

Similar Questions

કોલમ-$I$ માં વિવિધ પ્રકારની લીલ અને કોલમ-$II$ માં લીલના ઉદાહરણ આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ નીલહરિત લીલ$(p)$ ક્લેમિડોમોનાસ
$(B)$ એકકોષી લીલ$(q)$ સ્પાયરોગાયરા
$(C)$ તંતુમય લીલ$(r)$ વોલ્વોક્સ
$(D)$ વસાહતી લીલ$(s)$ નોસ્ટોક

વનસ્પતિશાસ્ત્રની કઈ શાખા લીલના અભ્યાસ સાથે સંબંધિત છે?

લીલનું વર્ગીકરણ મુખ્યત્વે .........ના આધારે કરવામાં આવે છે.

$Porphyra$ અને $Laminaria$ ના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું છે?

એગ્રેનલ (Agranal) હરિતકણ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo