ગર્ભાશયના સંકોચન અને પ્રસૂતિ માટેનો સંકેત ક્યારે ઉદ્ભવે છે . . . . . . .

  • A
    માતાની પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે
  • B
    માતાની એડ્રિનલ ગ્રંથિમાંથી કોર્ટીકોસ્ટેરોઈડ્સનો સ્ત્રાવ થાય છે.
  • C
    ભ્રૂણની પિટ્યુટરી ગ્રંથિમાંથી $ACTH$ નો સ્ત્રાવ થાય છે.
  • D
    માતાની પિટ્યુટરી ગ્રંથિમાંથી $ACTH$ નો સ્ત્રાવ થાય છે.

Explore More

Similar Questions

લેક્ટેશન (સ્તનપાન) ના સમયગાળા દરમિયાન માદામાં કયો અંતઃસ્ત્રાવ ઋતુચક્રને અટકાવે છે?

વિધાન-$I$: પ્રસૂતિ એક જટિલ ન્યુરોએન્ડોક્રાઇન (ચેતાસ્ત્રાવી) પ્રક્રિયા દ્વારા પ્રેરાય છે.
વિધાન-$II$: ઓક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુઓ પર કાર્ય કરે છે અને ગર્ભાશયનું મજબૂત સંકોચન પ્રેરે છે.

ઓક્સિટોસીન મુખ્યત્વે ..... માં મદદ કરે છે.

$ . . . . . . $ અંતઃસ્ત્રાવ પ્રસૂતિ (parturition) સાથે સંકળાયેલ છે.

સ્ત્રીમાં પ્રસૂતિ નલિકા (parturition duct) ને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo