અત્યાર સુધીમાં $1.5$ મિલિયન પ્રજાતિઓ ઓળખવામાં આવી છે. જેમાં ફૂગની ઓળખાયેલી પ્રજાતિઓની સંખ્યા નીચેનામાંથી કયા જૂથોના કુલ સરવાળા કરતા વધારે છે?

  • A
    લીલ,લાઈકેન,મોસ અને ફર્ન
  • B
    માછલીઓ,ઉભયજીવીઓ,સરીસૃપો અને સસ્તન પ્રાણીઓ
  • C
    મૃદુકાય અને કવચયુક્ત પ્રાણીઓ
  • D
    મૃદુકાય,માછલીઓ અને ઉભયજીવીઓ

Explore More

Similar Questions

$\beta$ (બીટા) વિવિધતા એટલે શું?

જનીનિક વિવિધતા એ શેનું માપ છે?

પોલ એહર્લિચે 'રિવેટ પોપર હાયપોથેસિસ' (Rivet Popper Hypothesis) સૂચવ્યું હતું,જેમાં તેમણે ઇકોસિસ્ટમ (પરિસ્થિતિકીય તંત્ર) અને જાતિઓની સરખામણી અનુક્રમે . . . . . . અને . . . . . . સાથે કરી હતી.

એમેઝોનિયન વર્ષાવન માટે ખોટી જોડી પસંદ કરો.

નીચે આપેલા વિધાનોમાંથી અયોગ્ય વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo