સોડિયમ ઇથેનોએટને સોડા લાઈમ સાથે ગરમ કરતા '$X$' મળે છે. સોડિયમ ઇથેનોએટના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરતા '$Y$' મળે છે. '$X$' અને '$Y$' અનુક્રમે શું છે?

  • A
    મિથેન અને ઇથેન
  • B
    મિથેન અને મિથેન
  • C
    ઇથેન અને મિથેન
  • D
    ઇથેન અને ઇથેન

Explore More

Similar Questions

પ્રક્રિયા ${C_2H_5Cl} \xrightarrow{[H]} x$ માં $x$ શું છે?

આલ્કેનના એરોમેટાઈઝેશન (aromatization) પર નોંધ લખો.

મુક્ત મુલક વિસ્થાપન પ્રક્રિયામાં કયો આલ્કેન સૌથી ઓછો પ્રક્રિયાશીલ છે?

લિથિયમ ડાય-$3-$પેન્ટાઇલ ક્યુપ્રેટની ઇથાઇલ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી $C_7H_{16}$ આણ્વિય સૂત્ર ધરાવતો આલ્કેન મળે છે. તો આલ્કેનનું બંધારણ ............ થશે.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં કયા પ્રક્રિયકની હાજરી તેની પ્રતિવર્તીતાને અસર કરશે અને તેને અપ્રતિવર્તી પ્રક્રિયામાં ફેરવશે:
$CH_4 + I_2 \xrightarrow{hv} CH_3-I + HI$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo