આલેખની મદદથી બે ચલવાળા સુરેખ સમીકરણોની નીચેની જોડી ઉકેલો: $3x + 6y = 4$ અને $2x + 4y = \frac{8}{3}$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(D) આપેલ સમીકરણો:
$1) 3x + 6y = 4$
$2) 2x + 4y = \frac{8}{3}$
સમીકરણ $(2)$ ને $\frac{3}{2}$ વડે ગુણતા:
$\frac{3}{2}(2x + 4y) = \frac{3}{2} \times \frac{8}{3}$
$3x + 6y = 4$
બંને સમીકરણો એક જ રેખા દર્શાવે છે,તેથી તે સંપાતી રેખાઓ છે.
આથી,આ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળે છે. ઉકેલ ગણ $\{(x, y) \mid 3x + 6y = 4; x, y \in R \}$ છે.

Explore More

Similar Questions

સમીકરણોની જોડી $x+2=0$ અને $y-1=0$ નો ઉકેલ $(x, y) = \dots$ છે.

સમીકરણ $\ldots \ldots \ldots \ldots$ નો આલેખ $Y$-અક્ષને સમાંતર છે.

સમીકરણ $2x + 3y = 8$ પરથી,આપણને $y = \ldots$ મળે છે.

સુરેખ સમીકરણોની જોડી $a_{1}x + b_{1}y + c_{1} = 0$ અને $a_{2}x + b_{2}y + c_{2} = 0$ માટે,જો $\ldots \ldots \ldots \ldots$ હોય,તો ઉકેલ અનંત મળે છે.

એક બોક્સમાં $25$ પૈસાના કેટલાક સિક્કા અને $50$ પૈસાના કેટલાક સિક્કા છે. કુલ $20$ સિક્કા છે અને તેમની કુલ કિંમત $7$ રૂપિયા છે. તો $25$ પૈસા અને $50$ પૈસાના સિક્કાઓની સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo