આવૃત બીજધારી વનસ્પતિઓના શુક્રકોષો અનાવૃત બીજધારી જેવી અન્ય વનસ્પતિ સમૂહોથી કેવી રીતે અલગ પડે છે?

  • A
    આવૃત બીજધારીમાં શુક્રકોષો અચલિત હોય છે જ્યારે અન્યમાં તે કશાધારી હોય છે.
  • B
    આવૃત બીજધારીમાં શુક્રકોષો પરાગરજમાં ઉત્પન્ન થાય છે જ્યારે બાકીનામાં તે પુજન્યુધાનીમાં ઉત્પન્ન થાય છે.
  • C
    આવૃત બીજધારી અને અનાવૃત બીજધારીમાં શુક્રકોષો અચલિત હોય છે જ્યારે બાકીનામાં તે કશાધારી હોય છે.
  • D
    આપેલ પૈકી કોઈ પણ નહીં.

Explore More

Similar Questions

ખોટું વિધાન પસંદ કરો.

. . . . . . માં પ્લોઇડી સ્તર સમાન નથી.

એકકીય $(n)$,દ્વિકીય $(2n)$ અને ત્રિકીય $(3n)$ અવસ્થાઓ અનુક્રમે શામાં જોવા મળે છે?

નીચે આપેલી આકૃતિમાં,વનસ્પતિ '$A$' અને '$B$' તરીકે ચિહ્નિત બે અલગ-અલગ પ્રકારના પુષ્પો ધરાવે છે. આ પુષ્પોના પ્રકારો ઓળખો અને તેમાં થતા પરાગનયનનો પ્રકાર જણાવો.

$\text{વિધાન}\; 1$: યુગ્મનજ (Zygote) એ બે પેઢીઓ વચ્ચેની કડી છે.
$\text{વિધાન}\; 2$: યુગ્મનજ એ બે જન્યુઓનું ઉત્પાદન છે અને તે પછીની પેઢીનું સર્જક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo