સ્પીગેલિસેન (Spiegeleisen) એ શેની મિશ્રધાતુ છે?

  • A
    $Cu + Zn + Ni$
  • B
    $Ni + Cr$
  • C
    $Mn + Fe + C$
  • D
    $Fe + Cr + Ni$

Explore More

Similar Questions

કઈ મિશ્ર ધાતુ $Cu$ અને $Zn$ ધરાવે છે?

એનિલિંગ (annealing) દ્વારા,સ્ટીલ

નીચેનાને જોડો:
યાદી-$I$યાદી-$II$
$A. Al_2O_3 2NaOH 3H_2O \rightarrow 2Na[Al(OH)_4]$$I. {\text{ભુંજન }(Roasting)}$
$B. Ni(CO)_4 \xrightarrow{230^{\circ}C} Ni 4CO$$II. {\text{કેલ્સિનેશન }(Calcination)}$
$C. Fe_2O_3 \cdot 3H_2O \xrightarrow{\Delta} Fe_2O_3 3H_2O$$III. {\text{બાષ્પ કલા શુદ્ધિકરણ }(Vapour phase refining)}$
$D. 2PbS 3O_2 \rightarrow 2PbO 2SO_2$$IV. {\text{વિદ્યુત વિભાજન }(Electrolysis)}$
$V. {\text{લીચિંગ }(Leaching)}$

સાચો જવાબ છે:

નીચેનાની સમજૂતી આપો:
$(a)$ $710 \ K$ તાપમાનથી નીચે $CO_2$ એ વધુ સારો રિડક્શનકર્તા છે,જ્યારે $710 \ K$ થી ઉપર $CO$ વધુ સારો રિડક્શનકર્તા છે.
$(b)$ સામાન્ય રીતે સલ્ફાઈડ અયસ્કનું રિડક્શન કરતા પહેલા તેને ઓક્સાઈડમાં ફેરવવામાં આવે છે.
$(c)$ રિવર્બરેટરી ભઠ્ઠીમાં કોપરની સલ્ફાઈડ અયસ્કમાં સિલિકા ઉમેરવામાં આવે છે.
$(d)$ ઊંચા તાપમાને કાર્બન અને હાઈડ્રોજનનો રિડક્શનકર્તા તરીકે ઉપયોગ થતો નથી.
$(e)$ $Ti$ ના શુદ્ધિકરણ માટે બાષ્પ કલા શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે.

બેસેમરાઈઝેશન (Bessemerisation) કોના માટે કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo