સર્પાકાર વાલ્વ (Spiral valves) ક્યાં જોવા મળે છે?

  • A
    પિત્ત નળીની દીવાલો (બરોળ)
  • B
    સિસ્ટિક ડક્ટની દીવાલો (પિત્તાશય)
  • C
    યકૃત નળી (યકૃત)
  • D
    સામાન્ય પિત્ત નળી

Explore More

Similar Questions

રૂગે (Rugae) . . . . . . ની દીવાલમાં જોવા મળે છે.

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. કુપદંતી (Thecodont) $I$. મનુષ્ય ચાર પ્રકારના દાંત ધરાવે છે
$Q$. દ્વિવારદંતી (Diphyodont) $II$. કાયમી દાંત દુધિયા દાંતનું સ્થાન લે છે
$R$. વિષમદંતી (Heterodont) $III$. માનવ દાંત જડબાના અસ્થિમાં ખૂંપેલા હોય છે

આપેલ પાચનનળીના આડછેદના આકૃતિમાંથી ભાગ $A$ અને $B$ ને ઓળખો.

યકૃતના પોર્ટલ એરિયામાં નીચેનામાંથી શું જોવા મળે છે?
$i$. હેપેટિક પોર્ટલ શિરાની શાખા
$ii$. હેપેટિક શિરાની શાખા
$iii$. પિત્ત નળીની શાખા
$iv$. હેપેટિક ધમનીની શાખા
સાચો વિકલ્પ પસંદ કરો -

પુખ્ત મનુષ્યના દરેક જડબામાં રાક્ષીદાંત (canines) ની સંખ્યા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo