કોષીય સ્લાઈમ મોલ્ડ (cellular slime mould) ની બીજાણુ ઉત્પન્ન કરતી રચના કઈ છે?

  • A
    સ્યુડોપ્લાઝમોડિયમ (Pseudoplasmodium)
  • B
    પ્લાઝમોડિયમ (Plasmodium)
  • C
    સ્પોરેન્જિયમ (Sporangium)
  • D
    સ્પોરોફોર (Sporophore)

Explore More

Similar Questions

$Amoeba$ (અમીબા) અને $Paramecium$ (પેરામિશિયમ) માં આસૃતિ નિયમન (osmoregulation) ........ દ્વારા થાય છે.

પેરામિશિયમનો સમાવેશ નીચે પૈકી કઈ સૃષ્ટિમાં થાય છે?

Plasmodium (પ્લાઝમોડિયમ) શું છે અને તે શું બનાવે છે?

કોલમ-$I$ માં આપેલા પ્રજીવોના પ્રકારોને કોલમ-$II$ માં આપેલા તેમના ઉદાહરણો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ (પ્રજીવોના પ્રકાર)કોલમ-$II$ (ઉદાહરણો)
$A$. અમીબાસમ પ્રજીવો$I$. પેરામીશિયમ
$B$. પક્ષ્મધારી પ્રજીવો$II$. પ્લાઝમોડિયમ
$C$. કશાધારી પ્રજીવો$III$. અમીબા
$D$. બીજાણુધારી પ્રજીવો$IV$. ટ્રાયપેનોસોમા

ખોરાકની રસધાની (food vacuole) ધરાવતો પ્રજીવ પરોપજીવી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo