પ્રોટીનનું $\alpha$-હેલિક્સ બંધારણની સ્થિરતા શેના પર આધાર રાખે છે?

  • A
    દ્વિધ્રુવીય આંતરક્રિયા
  • B
    $H$-બંધન આંતરક્રિયા
  • C
    વેન ડર વાલ્સ બળો
  • D
    $\pi$-સ્ટેકિંગ આંતરક્રિયા

Explore More

Similar Questions

પ્રોટીન હિમોગ્લોબિન માટે કયું વિધાન સાચું છે?

$\alpha$-એમિનો એસિડનું સામાન્ય બંધારણીય સૂત્ર $NH_2-CH(R)-COOH$ છે. ટ્રિપ્ટોફેન $(X)$ અને હિસ્ટિડિન $(Y)$ માં $R$ સમૂહ અનુક્રમે કયા છે?

નીચેના પ્રોટીનના પ્રકારોને તેમના ગુણધર્મો સાથે જોડો:
પ્રોટીનનો પ્રકારતેમના ગુણધર્મો
$(A)$ ફાઈબ્રસ (તંતુમય)$1$. હાઈડ્રોજન બંધ
$(B)$ ગ્લોબ્યુલર (ગોલીય)$2$. પાણીમાં દ્રાવ્ય
$3$. ગોળાકાર આકાર
$4$. ડાયસલ્ફાઈડ લિંકેજ

પેપ્ટાઇડ્સ અને પ્રોટીન વિશેનું સાચું વિધાન કયું છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo