એનાટ્રોપસ (અધમુખી) આવૃતબીજધારી અંડકની દાંડીને . . . . . . કહેવામાં આવે છે.

  • A
    અંડતલ (chalaza)
  • B
    જરાયુ (placenta)
  • C
    અંડકદંડ (funiculus)
  • D
    બીજકેન્દ્ર (hilum)

Explore More

Similar Questions

આવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપુટ (embryo sac) શેનો બનેલો હોય છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$1.$ અંડકોષ ઉપકરણ (Egg apparatus)
$2.$ તંતુમય પ્રસાધન (Filiform apparatus)

કેપ્સેલામાં કયા પ્રકારનો ભ્રૂણપૂટ જોવા મળે છે?

ટેટ્રાસ્પોરિક (ચતુષ્ક બીજાણુ) ભ્રૂણપુટના નિર્માણ માટે કેટલા મહાબીજાણુ માતૃકોષોની જરૂર પડે છે?

અંડાશય એ નીચેનામાંથી શેનો ભાગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo