$298 \, K$ તાપમાને $SHE$ નો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ............. $V$ હોય છે.

  • A
    $0.05$
  • B
    $0.10$
  • C
    $0.50$
  • D
    $0$

Explore More

Similar Questions

$Zn \rightarrow Zn^{2+} + 2e^{-}$ અને $Fe \rightarrow Fe^{2+} + 2e^{-}$ અર્ધપ્રક્રિયાઓ માટે પ્રમાણિત ઑક્સિડેશન પોટૅન્શિયલનાં મૂલ્યો અનુક્રમે $E^{0}_{Oxi} = +0.76 \ V$ અને $E^{0}_{Oxi} = +0.41 \ V$ આપેલ છે. $Fe^{2+} + Zn \rightarrow Zn^{2+} + Fe$ પ્રક્રિયા માટે કોષનો પોટૅન્શિયલ $V$ માં શોધો.

એક દ્રાવણમાં $Fe^{2+}$,$Fe^{3+}$ અને $I^{-}$ આયનો છે. આ દ્રાવણની પ્રક્રિયા $35^{\circ}C$ તાપમાને આયોડિન સાથે કરવામાં આવી. $Fe^{3+}/Fe^{2+}$ માટે $E^{\circ} = +0.77 \ V$ અને $I_2/2I^{-}$ માટે $E^{\circ} = +0.536 \ V$ છે. તો અનુકૂળ રેડોક્ષ પ્રક્રિયા કઈ છે?

ધાતુઓ $A$,$B$ અને $C$ માટે $E^0$ ના મૂલ્યો અનુક્રમે $0.34 \ V$,$-0.80 \ V$ અને $-0.46 \ V$ છે. તેમની રિડક્શન કર્તા તરીકે વર્તવાની ક્ષમતાનો સાચો ક્રમ જણાવો.

અર્ધ-પ્રક્રિયાઓ માટેના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ $Zn \to Zn^{2+} + 2e^{-}; E^o = +0.76 \ V$ અને $Fe \to Fe^{2+} + 2e^{-}; E^o = +0.41 \ V$ આપેલા છે. કોષ પ્રક્રિયા $Fe^{2+} + Zn \to Zn^{2+} + Fe$ માટે $EMF$ ............ $V$ છે.

આપેલ પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $E_{Cl_2 \mid 2Cl^-}^0 = 1.36 \ V$ અને $E_{Br_2 \mid 2Br^-}^0 = 1.09 \ V$ પરથી બનાવેલા ઇલેક્ટ્રોકેમિકલ કોષમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા સ્વયંભૂ થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo