$25^\circ C$ તાપમાને $Li^{+}|Li$,$Ba^{2+}|Ba$,$Na^{+}|Na$,અને $Mg^{2+}|Mg$ ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે $-3.05 \ V$,$-2.90 \ V$,$-2.71 \ V$,અને $-2.37 \ V$ છે. નીચેનામાંથી કયું સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા છે?

  • A
    $Na^{+}$
  • B
    $Li^{+}$
  • C
    $Ba^{2+}$
  • D
    $Mg^{2+}$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને નીચેના ગેલ્વેનિક કોષ માટે $E_{cell}^o$ ની ગણતરી કરો:
$Ca_{(s)} | Ca^{2+}_{(aq)} || Fe^{2+}_{(aq)} | Fe_{(s)}$
આપેલ છે: $E_{Ca^{2+}/Ca}^o = -2.87 \ V$; $E_{Fe/Fe^{2+}}^o = 0.41 \ V$

$Zn^{2+} | Zn$ $(-0.76 \ V)$ અને $Fe^{2+} | Fe$ $(-0.41 \ V)$ ઇલેક્ટ્રોડ્સ ધરાવતા ગેલ્વેનિક કોષનો $emf$ કેટલો થાય?

$A, B$ અને $C$ ના પ્રમાણિત $E^{\circ}_{red}$ મૂલ્યો અનુક્રમે $+0.68 \ V, -2.54 \ V$ અને $-0.50 \ V$ છે. તેમની રિડક્શન કર્તા તરીકેની શક્તિનો ક્રમ કયો છે?

$Ag^{+}/Ag$,$Hg_2^{2+}/2Hg$,$Cu^{2+}/Cu$ અને $Mg^{2+}/Mg$ ના પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અનુક્રમે $0.80 \ V$,$0.79 \ V$,$0.34 \ V$ અને $-2.37 \ V$ છે. આ ચાર ધાતુઓના ક્ષારોનું $1 \ M$ સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. વોલ્ટેજ વધારતા,કેથોડ પર ધાતુઓના જમા થવાનો સાચો ક્રમ કયો છે?

જો $E^{\circ}(Fe^{+2}_{(aq)} \mid Fe_{(s)}) = -0.44 \ V$ અને $E^{\circ}(Sn^{+2}_{(aq)} \mid Sn_{(s)}) = -0.14 \ V$ હોય,તો આ બે ઇલેક્ટ્રોડ ધરાવતા કોષનો પ્રમાણિત $emf$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo