નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $Li[AlH_4]$

  • A
    લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ
  • B
    લિથિયમ ટેટ્રાહાઇડ્રિડોએલ્યુમિનેટ$(III)$
  • C
    લિથિયમ ટેટ્રાહાઇડ્રિડોએલ્યુમિનિયમ$(III)$
  • D
    લિથિયમ ટેટ્રાહાઇડ્રોએલ્યુમિનેટ$(III)$

Explore More

Similar Questions

$K_3[Cr(C_2O_4)_3]$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક અને સવર્ગ આંક અનુક્રમે શું છે?

$Pt + 3:1$ મિશ્રણ (સાંદ્ર $HCl +$ સાંદ્ર $HNO_3$) $\rightarrow [X]^{2-}$. $[X]^{2-}$ સંકીર્ણ આયનમાં $Pt$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$K_3[Fe(ONO)_6]$ એ કયા સવર્ગ સંયોજનનું અણુસૂત્ર છે?

સંકિર્ણ સંયોજન $Ba[BrF_4]_2$ માટેનું $IUPAC$ નામ શું છે?

tris(ethane-$1,2$-diamine)cobalt$(III)$ sulphate નું સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo