નીચેની ધાતુઓ પાણી સાથે કઈ પરિસ્થિતિમાં પ્રક્રિયા કરે છે તે જણાવો. દરેક પ્રક્રિયા માટે સમીકરણ લખો:
$(a)$ $Na$
$(b)$ $Mg$
$(c)$ $Fe$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $Na$ ઠંડા પાણી સાથે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે છે.
$2Na(s) + 2H_2O(l) \rightarrow 2NaOH(aq) + H_2(g)$
$(b)$ $Mg$ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતું નથી,પરંતુ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે.
$Mg(s) + 2H_2O(l) \rightarrow Mg(OH)_2(aq) + H_2(g)$
$(c)$ $Fe$ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતું નથી,પરંતુ વરાળ (steam) સાથે પ્રક્રિયા કરે છે.
$3Fe(s) + 4H_2O(g) \rightarrow Fe_3O_4(s) + 4H_2(g)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો વાયુ કથ્થઈ રંગનો છે?

નીચેના માટે કારણો આપો:
$(i)$ ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે.
$(ii)$ અધાતુઓ સામાન્ય રીતે મંદ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતી નથી.
$(iii)$ એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે સરળતાથી સંયોજાય છે,છતાં તેનો ઉપયોગ રસોઈના વાસણો બનાવવા માટે કરી શકાય છે.

કૉપર કાર્બોનેટ ક્ષારનો રંગ કેવો હોય છે?

નીચેનામાંથી કયો પદાર્થ રિડક્શનકર્તા (reducing agent) છે?

$2Na_{(s)} + 2H_2O_{(l)} \longrightarrow ?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo