નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો: $p(x) = 6 - 5x^3 + 4x^5 - 5x^2$.

  • A
    $1$
  • B
    $5$
  • C
    $3$
  • D
    $7$

Explore More

Similar Questions

શૂન્યો શોધ્યા વગર નીચે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર મેળવો: $3x^2 + x - 4$.

આપેલ બહુપદીની ઘાત જણાવો: $p(x) = x^{2} - \sqrt{3}x^{3} + 4x^{7} + 9$.

આપેલ $x$ ની કિંમતો માટે બહુપદી $p(x) = 10 - 5x + 3x^2 - x^3$ ની કિંમત શોધો: $x = 2$ અને $x = -2$ માટે.

ત્રિઘાત બહુપદી $p(x) = ax^3 + bx^2 + cx + d$; $a \neq 0, a, b, c, d \in R$ ના શૂન્યો $\alpha, \beta$ અને $\gamma$ હોય,તો $\alpha\beta + \beta\gamma + \gamma\alpha = \ldots$

$\ldots \ldots \ldots$ નો આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo