નીચેના દરેક વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(1)$ સમતલમાં આવેલા એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે.
$(2)$ વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $(1)$ સાચું. વ્યાખ્યા મુજબ,વર્તુળ એટલે સમતલના એવા તમામ બિંદુઓનો સમૂહ જે સમતલના એક નિશ્ચિત બિંદુ (કેન્દ્ર) થી નિશ્ચિત અંતરે (ત્રિજ્યા) આવેલા હોય છે.
$(2)$ સાચું. વ્યાખ્યા મુજબ,વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ........ કહેવામાં આવે છે.

$\Delta ABC$ ના તમામ શિરોબિંદુઓ $A, B$ અને $C$ માંથી પસાર થતું એક અને માત્ર એક જ વર્તુળ હોય છે. આ વર્તુળને $\Delta ABC$ નું ............. કહેવામાં આવે છે.

આકૃતિમાં,$O$ એ વર્તુળનું કેન્દ્ર છે,$BD = OD$ અને $CD \perp AB$ છે. $\angle CAB$ શોધો.

Difficult
View Solution

આકૃતિમાં,$AB$ અને $CD$ એ વર્તુળની બે જીવાઓ છે જે એકબીજાને બિંદુ $E$ પર છેદે છે. સાબિત કરો કે $\angle AEC = \frac{1}{2}$ (ચાપ $CXA$ દ્વારા કેન્દ્ર પર આંતરાયેલો ખૂણો $+$ ચાપ $DYB$ દ્વારા કેન્દ્ર પર આંતરાયેલો ખૂણો).

Difficult
View Solution

વર્તુળની સૌથી લાંબી જીવા એ વર્તુળનો .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo