નીચેના દરેક વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(1)$ $\Delta ABC$ અને $\Delta PQR$ માં,$AB = PQ$,$BC = PR$ અને $\angle B = \angle P$ હોય,તો $\Delta ABC \cong \Delta PQR$ થાય.
$(2)$ કોઈપણ ત્રિકોણના બે શિરોબિંદુઓ આગળના બહિષ્કોણ લઘુકોણ હોઈ શકે નહીં.

  • A
    True
  • B
    False
  • C
    Both $(1)$ and $(2)$ are True
  • D
    Both $(1)$ and $(2)$ are False

Explore More

Similar Questions

સાબિત કરો કે જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુને સમાન હોય,તો તે બે ત્રિકોણો એકરૂપ છે.

આપેલ આકૃતિમાં,$BA \perp AC$ અને $DE \perp DF$ છે,જેથી $BA = DE$ અને $BF = EC$ થાય. સાબિત કરો કે $\triangle ABC \cong \triangle DEF$.

ત્રિકોણની કોઈપણ બે બાજુઓનો તફાવત ત્રીજી બાજુ કરતા $\ldots \ldots \ldots$ હોય છે.

સાબિત કરો કે વિષમબાજુ ત્રિકોણમાં સૌથી મોટી બાજુની સામેનો ખૂણો $60^{\circ}$ કરતા મોટો હોય છે.

$AB$ અને $CD$ એ ચતુષ્કોણ $ABCD$ ની સૌથી નાની અને સૌથી મોટી બાજુઓ છે. $\angle B$ અને $\angle D$ માંથી કયો ખૂણો મોટો છે તે નક્કી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo