વિધાન $A$: પ્રકાશશ્વસન (Photorespiration) પ્રકાશસંશ્લેષણના ઉત્પાદનમાં ઘટાડો કરે છે.
વિધાન $B$: પ્રકાશશ્વસન પથમાં $ATP$ કે $NADPH$ ઉત્પન્ન થતા નથી.

  • A
    વિધાન $A$ સાચું છે અને વિધાન $B$ ખોટું છે.
  • B
    વિધાન $A$ અને $B$ બંને સાચા છે.
  • C
    વિધાન $B$ સાચું છે અને વિધાન $A$ ખોટું છે.
  • D
    વિધાન $A$ અને $B$ બંને ખોટા છે.

Explore More

Similar Questions

કઈ કોષીય અંગિકા પ્રકાશ-શ્વસન (photo-respiration) માં ભાગ લે છે?

પ્રકાશશ્વસન (Photorespiration) માં ......... જોવા મળતું નથી.

નીચેનામાંથી કઈ અંગિકા/અંગિકાઓ પ્રકાશશ્વસન (photorespiration) સાથે સંબંધિત નથી?
$I.$ લાયસોઝોમ $II.$ હરિતકણ (Chloroplast) $III.$ પરોક્સિઝોમ $IV.$ કણાભસૂત્ર (Mitochondria)
સાચો વિકલ્પ પસંદ કરો.

પ્રકાશશ્વસન (Photorespiration) નીચેનામાંથી કઈ પ્રક્રિયા દરમિયાન જોવા મળે છે?

પ્રકાશશ્વસન (Photorespiration) દરમિયાન $O_2$ નો વપરાશ કઈ અંગિકાઓમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo