બ્રાયોફાઇટ્સના પ્રકાંડ અને પર્ણો કેવા હોય છે?

  • A
    વાહક પેશીધારી વનસ્પતિઓને સદ્રશ (Analogous)
  • B
    વાહક પેશીધારી વનસ્પતિઓને સમમૂલક (Homologous)
  • C
    લીલ અને ફૂગના સુકાયને સદ્રશ (Analogous)
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

$Funaria$ માં અર્ધીકરણ (reduction division) ક્યાં થાય છે?

ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વનસ્પતિ દેહ સુવિકસિત અને વિભેદિત હોય છે. મૂળ એ શોષણના હેતુ માટે વપરાતા અંગો છે. ઓછી વિકસિત નિમ્ન કક્ષાની વનસ્પતિઓમાં મૂળની સમકક્ષ શું હોય છે?

કુડમલીઓ (gemmae) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:

દ્વિઅંગીઓમાં વનસ્પતિ દેહ કઈ અવસ્થામાં હોય છે?

$Riccia$ નો બીજાણુજનક (sporophyte) કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo