સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ તેની માહિતીનું વહન નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા કરે છે?

  • A
    કોષીય પટલ પર આવેલા ગ્રાહ્યકોની ઉત્તેજના
  • B
    કોષમાં પ્રવેશ પામી અને કોષીય ઘટકોમાં ફેરફાર
  • C
    કોષમાં પ્રવેશ પામી અને કોષકેન્દ્રીય બંધારણ (જનીન અભિવ્યક્તિ) માં ફેરફાર
  • D
    અંતઃકોષીય દ્વિતીય મેસેન્જરની મદદ કરીને

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં અંતઃસ્ત્રાવની કાર્યપદ્ધતિમાં $A$ થી $D$ ને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

અંતઃસ્ત્રાવો ....... દ્વારા તેમના લક્ષ્ય અંગો સુધી પહોંચે છે.

'Hormone' (અંતઃસ્ત્રાવ) શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે?

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A)$: $FSH$,જે કોષરસસ્તર સાથે જોડાયેલા ગ્રાહીઓ સાથે આંતરક્રિયા કરે છે,તે લક્ષ્ય કોષમાં પ્રવેશતું નથી.
કારણ $(R)$: $FSH$ નું તેના ગ્રાહીઓ સાથેનું જોડાણ તેની જૈવરાસાયણિક અને શારીરિક પ્રતિક્રિયાઓ માટે દ્વિતીય સંદેશાવાહક (ચક્રીય $AMP$) ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

અંતઃસ્ત્રાવો (Hormones) એ પોષકતત્ત્વ ન હોય તેવા રસાયણો છે,જે ....... સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે અને અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo