વાયુરંધ્રના ખુલવા અને બંધ થવા માટેની સ્ટુઅર્ડની થિયરી રક્ષક કોષોમાં નીચેનામાંથી કયા ઉત્સેચકોની હાજરી ધારે છે?

  • A
    ફોસ્ફોરાયલેઝ અને ફોસ્ફેટાઝ
  • B
    હેક્સોકાઈનેઝ અને ફોસ્ફોગ્લુકોમ્યુટેઝ
  • C
    ફોસ્ફોરાયલેઝ,ફોસ્ફોગ્લુકોમ્યુટેઝ,ફોસ્ફેટાઝ અને હેક્સોકાઈનેઝ
  • D
    ફોસ્ફોરાયલેઝ અને ફોસ્ફોગ્લુકોમ્યુટેઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

વાયુરંધ્ર ખુલવાની પ્રક્રિયા દરમિયાન રક્ષક કોષોની રસધાનીઓમાં નીચેનામાંથી શું એકત્રિત થાય છે?

સમજાવો: બાષ્પોત્સર્જન એ 'ટાળી શકાય તેવી' ઘટના છે.

વર્ણવો: બાષ્પોત્સર્જન (Transpiration).

વાયુરંધ્રની ક્રિયાવિધિ કોના પ્રતિભાવમાં કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo