સ્ટીલ્ટ મૂળ (Stilt roots),જે કલ્મ પ્રકારના પ્રકાંડના તલસ્થ ગાંઠોમાંથી ત્રાંસા ઉગે છે અને આધાર તરીકે કાર્ય કરે છે,તે શેમાં જોવા મળે છે?

  • A
    જુવાર (Sorghum)
  • B
    મકાઈ (Maize)
  • C
    શેરડી (Sugarcane)
  • D
    આ તમામ

Explore More

Similar Questions

ન્યુમેટોફોર્સ (શ્વસનમૂળ) માં વાયુરંધ્રો (lenticels) શેના માટે હોય છે?

વેલામેન અને શિથિલ પેશી (spongy tissue) ..........માં જોવા મળે છે.

'ન્યુમેટોફોર્સ' (શ્વસનમૂળ) શેમાં જોવા મળે છે/સામાન્ય છે?

તફાવત આપો: સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર.

જે વનસ્પતિઓ ખડકો સાથે જોડાયેલી હોય છે તેને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo