પર્ણરંધ્ર આવૃત્તિ (Stomatal frequency) એટલે શું?

  • A
    પર્ણની સપાટીના એકમ ક્ષેત્રફળ દીઠ પર્ણરંધ્રોની સંખ્યા
  • B
    પર્ણની સપાટીના એકમ ક્ષેત્રફળ દીઠ અધિસ્તરીય કોષોની સંખ્યા
  • C
    પર્ણના એકમ ક્ષેત્રફળ દીઠ મધ્યપર્ણ કોષોની સંખ્યા
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

વાયુરંધ્ર (Stomata) શેમાં ગેરહાજર હોય છે?

જો $COCl_2$ ના શુષ્ક કાગળના ટુકડાને પર્ણના અધઃઅધિસ્તર પર મૂકવામાં આવે,તો તેનો રંગ વાદળીમાંથી ગુલાબી બને છે કારણ કે...

નીચેના વચ્ચે તફાવત આપો: બિંદુક્ષરણ (Guttation) અને બાષ્પોત્સર્જન (Transpiration).

મોટાભાગના પોટોમીટર પાણીના કયા દરને માપે છે?

વાયુરંધ્રનું ખુલવું અને બંધ થવું એ રક્ષક કોષોમાં . . . . . . આયનોના સક્રિય વહનને કારણે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo