$Streptococcus$ નો ઉપયોગ શેના ઉત્પાદનમાં થાય છે?

  • A
    વાઇન
  • B
    બ્રેડ
  • C
    ચીઝ
  • D
    આ તમામ

Explore More

Similar Questions

ઘઉં,ચોખા અને ચણા (અથવા તેમની બનાવટો) માંથી બનતી કેટલીક પરંપરાગત ભારતીય વાનગીઓના નામ આપો જેમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે.

બ્રેડના નિર્માણ દરમિયાન,તે $CO_2$ મુક્ત થવાને કારણે છિદ્રાળુ બને છે,જે નીચેનામાંથી કોની ક્રિયાને આભારી છે?

$A$: ચીઝ એ સૌથી જૂની ખાદ્ય વસ્તુઓમાંની એક છે જેમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે.
$R$: ચીઝની વિવિધ જાતો તેમના લાક્ષણિક પોત (texture),સુગંધ અને સ્વાદ દ્વારા ઓળખાય છે.

દક્ષિણ ભારતમાં આથવણ દ્વારા કયું પરંપરાગત પીણું બનાવવામાં આવે છે?

$Lactobacillus$ બૅક્ટેરિયા કઈ ક્રિયાઓમાં ભાગ લે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo