$H_3PO_2$ નો પ્રબળ રિડક્શનકર્તા ગુણધર્મ શેને કારણે છે?

  • A
    ફોસ્ફરસની ઊંચી ઓક્સિડેશન અવસ્થા
  • B
    બે $-OH$ સમૂહ અને એક $P-H$ બંધની હાજરી
  • C
    એક $-OH$ સમૂહ અને બે $P-H$ બંધની હાજરી
  • D
    ફોસ્ફરસની ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

સાચું વિધાન પસંદ કરો.

લાલ ફોસ્ફરસ કેવો ચળકાટ ધરાવે છે?

$P_4O_6$ માં એક ફોસ્ફરસ પરમાણુ સાથે જોડાયેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

$P_4O_6$ માં પ્રત્યેક ફોસ્ફરસ પરમાણુ સાથે જોડાયેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo