આપેલ ફ્લો ચાર્ટનો અભ્યાસ કરો. દરેક તબક્કે $A, B, C, D$ તરીકે દર્શાવેલ અંતઃસ્ત્રાવોના નામ આપો.
$A \quad B \quad C \quad D$

  • A
    $GnRH \quad ICSH \quad Androgen \quad FSH$
  • B
    $GnRH \quad LH \quad FSH \quad Androgens$
  • C
    $Gonadotropins \quad LH \quad FSH \quad Testosterone$
  • D
    $GnRH \quad FSH \quad LH \quad Androgens$

Explore More

Similar Questions

જો દૈહિક રંગસૂત્રોની સંખ્યા $40$ હોય,તો શુક્રોત્પાદક નલિકામાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

શુક્રવાહિની (vas deferens) ક્યાંથી ઉદ્ભવે છે?

દરેક શુક્રઉત્પાદક નલિકાની અંદરની બાજુએ બે પ્રકારના કોષો $A$ અને $B$ આવેલા હોય છે. કોષના પ્રકાર અને તેના કાર્યના સંદર્ભમાં નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
$A$$B$

માનવ શરીરમાં જોવા મળતા લેડિગના કોષો ... ના સ્ત્રોત છે.

પુરુષ અંતઃસ્ત્રાવ,ટેસ્ટોસ્ટેરોન કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo