નીચેની ગોઠવણીનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નનો જવાબ આપો.
$O, 4, E, J, 5, T, 1, A, M, Q, 3, 8, N, I, K, 7, W, F, 6, S, 9, U, 2, Y, X$
ઉપરની ગોઠવણીમાં એવી કેટલી સંખ્યાઓ છે,જેની તરત પહેલાં વ્યંજન અને તરત પછી પણ વ્યંજન આવે છે?

  • A
    એક
  • B
    બે
  • C
    ત્રણ
  • D
    ચાર

Explore More

Similar Questions

નીચેની ગોઠવણીનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો.
$Q, E, *, P, M, 8, R, A, @, C, 9, U, H, W, \#, J, Z, S, \beta, Y, N, 5, \,G,I,T$
ઉપરની ગોઠવણીમાં એવા કેટલા સ્વરો છે,જેની તરત પછી એક સંજ્ઞા (symbol) આવે છે?

શ્રેણીમાં ખૂટતા પદો માટે સાચો વિકલ્પ પસંદ કરો: $b, e, d, f, ?, h, j, ?, l$

આપેલી શ્રેણીમાંથી ખોટું પદ શોધો.
$325, 259, 202, 160, 127, 105, 94$

શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કયું પદ આવશે:
$ABD, DGK, HMS, MTB, SBL, ?$

આપેલી શ્રેણીમાં ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$95, 115.5, 138, (...), 189$ ($.5$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo