આપેલ વંશાવળી ચાર્ટનો અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$(1)$ શું આ લક્ષણ પ્રચ્છન્ન છે કે પ્રભાવી?
$(2)$ શું આ લક્ષણ લિંગ-સંલગ્ન છે કે દૈહિક?

  • A
    પ્રભાવી,લિંગ-સંલગ્ન
  • B
    પ્રભાવી,દૈહિક સંલગ્ન
  • C
    પ્રચ્છન્ન,દૈહિક સંલગ્ન
  • D
    પ્રચ્છન્ન,લિંગ-સંલગ્ન

Explore More

Similar Questions

થેલેસેમિયા સમજાવો.

અલ્બિનિઝમ (રંજકહીનતા) એ કયા ઉત્સેચકની ઉણપથી થતી જન્મજાત ખામી છે?

મનુષ્યમાં નીચેનામાંથી કયો રોગ હિમોફિલિયાની સમાન શ્રેણીમાં આવે છે?

મેન્ડલના આનુવંશિકતાના નિયમો મુજબ વારસામાં મળતી ખામીઓને શું કહેવામાં આવે છે?

એક રંગઅંધ પુરુષ એ રંગઅંધ પિતાની પુત્રી સાથે લગ્ન કરે છે. તેમની સંતતિમાં રંગઅંધતાની સ્થિતિ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo