$6 \ m$ ઊંડા તળાવમાં અનુક્રમણ (Succession) નો ક્રમ શું હોય છે?

  • A
    નિમ્નજ્જિત વનસ્પતિઓ $\rightarrow$ રીડ્સ $\rightarrow$ ક્ષુપ $\rightarrow$ તરતી વનસ્પતિઓ $\rightarrow$ છોડ $\rightarrow$ વૃક્ષો
  • B
    તરતી વનસ્પતિઓ $\rightarrow$ નિમ્નજ્જિત વનસ્પતિઓ $\rightarrow$ રીડ્સ $\rightarrow$ ક્ષુપ $\rightarrow$ છોડ $\rightarrow$ વૃક્ષો
  • C
    છોડ $\rightarrow$ વૃક્ષો $\rightarrow$ નિમ્નજ્જિત વનસ્પતિઓ $\rightarrow$ તરતી વનસ્પતિઓ $\rightarrow$ રીડ્સ $\rightarrow$ ક્ષુપ
  • D
    નિમ્નજ્જિત વનસ્પતિઓ $\rightarrow$ તરતી વનસ્પતિઓ $\rightarrow$ રીડ્સ $\rightarrow$ ક્ષુપ $\rightarrow$ છોડ $\rightarrow$ વૃક્ષો

Explore More

Similar Questions

વિશ્વનું સૌથી સમસ્યાકારક જલીય નીંદણ કયું છે?

'નરફૂલ અવસ્થા' (Reed-swamp stage) એટલે નીચેનામાંથી શું?

આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે?

પરિસ્થિતિકીય તંત્ર (Ecosystem) નું ગતિશીલ પાસું કયું છે?

$A$: ઉષ્ણકટિબંધીય વર્ષાવનોની જમીનમાં બેઝનું પ્રમાણ ઓછું હોય છે.
$R$: આવી જમીનમાં અંતઃસ્ત્રવણ (percolation) અને નિક્ષાલન (leaching) ઓછું જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo