ગૌણ ખુલ્લા વિસ્તાર પર થતા અનુક્રમણને શું કહેવામાં આવે છે?

  • A
    પ્રાઈમોસીયર (Primosere)
  • B
    ઝીરોસીયર (Xerosere)
  • C
    સબસીયર (Subsere)
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આપેલ આકૃતિ શું દર્શાવે છે?

વૃક્ષો $\rightarrow$ પક્ષીઓ $\rightarrow$ જૂ $\rightarrow$ બેક્ટેરિયા. આમ,આ આહાર શૃંખલા છે:

નીચેનામાંથી કયું પ્રાણી એક જ સમયે એક જ નિવસનતંત્રમાં એક કરતા વધુ પોષક સ્તરો ધરાવી શકે છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ List-$II$
$a$. મહાસાગરોમાં ઓગળેલ કાર્બન $i$. $55$ અબજ ટન
$b$. પ્રકાશસંશ્લેષણ દ્વારા કાર્બનનું વાર્ષિક સ્થાપન $ii$. $71 \%$
$c$. વનસ્પતિઓ દ્વારા ગ્રહણ કરાયેલ $PAR$ $iii$. $4 \times 10^{13} \ kg$
$d$. મહાસાગરોની ઉત્પાદકતા $iv$. $2$ થી $10 \%$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા એ વિષમપોષીઓ માટે વપરાશ માટે ઉપલબ્ધ જૈવભાર છે.
$(b)$ દ્વિતીયક ઉત્પાદકતાને વિષમપોષીઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
$(c)$ મહાસાગરની વાર્ષિક ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા જમીન કરતા વધારે છે.
$(d)$ ગરમ અને ભેજવાળું વાતાવરણ વિઘટનને અનુકૂળ બનાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo