દૈનિક જીવનમાં પર્યાવરણને અનુકૂળ હોય તેવી કોઈપણ ચાર પ્રવૃત્તિઓ સૂચવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ જૈવ-વિઘટનીય અને જૈવ-અવિઘટનીય કચરાનું અલગીકરણ.
$(ii)$ બાગકામ અને વૃક્ષારોપણ.
$(iii)$ પોલિથીન અથવા પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડની કે કાગળની થેલીઓનો ઉપયોગ.
$(iv)$ રાસાયણિક ખાતરોને બદલે સેન્દ્રિય ખાતર અને વર્મીકમ્પોસ્ટનો ઉપયોગ.
$(v)$ જળ સંસાધનોના સંરક્ષણ માટે વરસાદી પાણીનો સંગ્રહ (રેઈન વોટર હાર્વેસ્ટિંગ).

Explore More

Similar Questions

જોકે કુલ્હડ માટીમાંથી બનેલા હોય છે,જે એક પર્યાવરણ-મિત્ર પદાર્થ છે,તેમ છતાં આજકાલ ટ્રેનોમાં તેનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. આ પ્રથા બંધ કરવા પાછળના કારણો આપો.

પરિસ્થિતિકીય તંત્રમાં બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મજીવોની ભૂમિકા જણાવો.

ઓઝોન સ્તરના ઘટાડાની પ્રક્રિયાને શું કહે છે?

કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાની જરૂર છે. આ વિધાનને કારણો આપીને સમજાવો.

તૃણાહારીઓ કયા પ્રકારના જૈવિક ઘટકો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo