નીચેની જોડીઓમાં સૌથી મહત્વપૂર્ણ આંતરઆણ્વીય આકર્ષણ બળ સૂચવો.
$(i)$ $n$-હેક્ઝેન અને $n$-ઓક્ટેન
$(ii)$ $I_{2}$ અને $CCl_{4}$
$(iii)$ $NaClO_{4}$ અને પાણી
$(iv)$ મિથેનોલ અને એસિટોન
$(v)$ એસિટોનાઈટ્રાઈલ $(CH_{3}CN)$ અને એસિટોન $(C_{3}H_{6}O)$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ લંડન ડિસ્પર્ઝન ફોર્સ (વાન ડર વાલ્સ બળનો એક પ્રકાર).
$(ii)$ લંડન ડિસ્પર્ઝન ફોર્સ (વાન ડર વાલ્સ બળનો એક પ્રકાર).
$(iii)$ આયન-દ્રિધ્રુવીય આકર્ષણ.
$(iv)$ દ્રિધ્રુવીય-દ્રિધ્રુવીય આકર્ષણ.
$(v)$ દ્રિધ્રુવીય-દ્રિધ્રુવીય આકર્ષણ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે?

ઘન આર્ગોનમાં,પરમાણુઓ શેના દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે?

ઘન $NaCl$ વિદ્યુતનું મંદ વાહક છે કારણ કે:

સિલિકોન ડાયોક્સાઇડ $(SiO_2)$ માં,પરમાણુઓની રચનાત્મક ગોઠવણી શું છે?

સ્તંભ $I$ માં આંતરક્રિયાના પ્રકારને સ્તંભ $II$ માં તેમની આંતરક્રિયા ઉર્જાના અંતર પરના આધાર સાથે જોડો:
$I$. આયન-આયન$a$. $1/r$
$II$. ડાયપોલ-ડાયપોલ$b$. $1/r^{2}$
$III$. લંડન ડિસ્પર્શન$c$. $1/r^{3}$
$d$. $1/r^{6}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo