બીજ અંકુરણ માટે યોગ્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ કઈ છે?

  • A
    પૂરતો ભેજ,પ્રકાશ,અજારક પરિસ્થિતિઓ
  • B
    પૂરતો ભેજ,ઓછું તાપમાન,પ્રકાશ
  • C
    પૂરતો ભેજ,યોગ્ય તાપમાન અને ઓક્સિજન
  • D
    પ્રકાશ,પાણી,ઓક્સિજનનો અભાવ

Explore More

Similar Questions

વનસ્પતિમાં વિકાસને અસર કરતા પરિબળો ઓળખો.

નીચેનામાંથી કઈ વનસ્પતિ પ્લાસ્ટિસિટી (સુઘટ્યતા) દર્શાવતી નથી?

$A$: વિકાસ એ કોષોના એક સમૂહમાંથી બહુકોષીય સજીવનો ઉદભવ છે.
$R$: વિકાસમાં વૃદ્ધિ,વિભેદન અને મોર્ફોજેનેસિસ (આકારજનન) નો સમાવેશ થાય છે.

દ્વિવર્ષાયુ વનસ્પતિમાં કેટલી વાર પુષ્પોદ્ભવ થાય છે?

દરિયાકિનારા પાસે ઉગતી વનસ્પતિઓ એ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo