ઉચ્ચસ્થ બીજાશય (Superior ovary) શેમાં જોવા મળતું નથી $:-$

  • A
    રાઈ (Mustard)
  • B
    કાકડી (Cucumber)
  • C
    જાસૂદ (China rose)
  • D
    રીંગણ (Brinjal)

Explore More

Similar Questions

અંડાશયની અંદર .......... ની ગોઠવણીને જરાયુવિન્યાસ (placentation) કહેવામાં આવે છે.

$A_{1+(9)}$ શું સૂચવે છે?

બહુસંઘી (Polyadelphous) પુંકેસર શેમાં જોવા મળે છે?

$Bougainvillea$ (બુગનવેલ) ના ફૂલની સુંદરતા શેના કારણે હોય છે?

આમાંથી કયું પુષ્પ ઝાયગોમોર્ફિક (એકવ્યાસસમમિત) અને ઇમ્બ્રિકેટ (કક્ષાવર્તી) પુષ્પવિન્યાસ ધરાવતું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo