ધારો કે $E_1$ અને $E_2$ એ એક યાદચ્છિક પ્રયોગની બે ઘટનાઓ છે જેથી $P(E_1) = \frac{1}{4}$, $P(E_2 / E_1) = \frac{1}{2}$ અને $P(E_1 / E_2) = \frac{1}{4}$ છે. નીચે આપેલી યાદીઓનું અવલોકન કરો. યાદી-$I$ નું યાદી-$II$ સાથેનું સાચું જોડાણ છે:
યાદી-$I$યાદી-$II$
$(A)$ $P(E_2)$$(i)$ $1/4$
$(B)$ $P(E_1 \cup E_2)$$(ii)$ $5/8$
$(C)$ $P(\bar{E}_1 / \bar{E}_2)$$(iii)$ $1/8$
$(D)$ $P(E_1 / \bar{E}_2)$$(iv)$ $1/2$
$(v)$ $3/8$
$(vi)$ $3/4$

  • A
    $(A)$-$iv$, $(B)$-$ii$, $(C)$-$vi$, $(D)$-$i$
  • B
    $(A)$-$iv$, $(B)$-$v$, $(C)$-$vi$, $(D)$-$i$
  • C
    $(A)$-$iv$, $(B)$-$ii$, $(C)$-$vi$, $(D)$-$i$
  • D
    $(A)$-$i$, $(B)$-$ii$, $(C)$-$iii$, $(D)$-$iv$

Explore More

Similar Questions

આપેલ છે કે $\Delta H_f(H) = 218 \ kJ/mol$,તો $H-H$ બંધ ઉર્જાને $kcal/mol$ માં દર્શાવો.

$RNA$ માં કઈ શર્કરા જોવા મળે છે?

આકૃતિમાં $R$ આંતરિક ત્રિજ્યા અને $2R$ બાહ્ય ત્રિજ્યા ધરાવતા પોલા નળાકાર વાહકનો આડછેદ દર્શાવેલ છે. નળાકાર તેની અક્ષ પર સમાન રીતે વિતરિત પ્રવાહ $i$ વહન કરે છે. નળાકારની અક્ષથી $\frac{3R}{2}$ અંતરે આવેલા બિંદુ $P$ પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક કણ સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં સ્થિર સ્થિતિમાં મૂકવામાં આવે છે અને પછી મુક્ત કરવામાં આવે છે. $y$ જેટલું અંતર કાપ્યા પછી કણ દ્વારા પ્રાપ્ત થયેલી ગતિઊર્જા કેટલી હશે?

નાઈટ્રોબેન્ઝીન $N$-ફિનાઈલહાઈડ્રોક્સાઈલએમાઈન આપે છે,તે શેના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo