ધારો કે તત્વો $X$ અને $Y$ જોડાઈને બે સંયોજનો $XY_2$ અને $X_3Y_2$ બનાવે છે. જ્યારે $0.1 \ mol$ $XY_2$ નું વજન $10 \ g$ હોય અને $0.05 \ mol$ $X_3Y_2$ નું વજન $9 \ g$ હોય,ત્યારે $X$ અને $Y$ ના પરમાણ્વીય દળ કેટલા હશે?

  • A
    $40, 30$
  • B
    $60, 40$
  • C
    $20, 30$
  • D
    $30, 20$

Explore More

Similar Questions

ગ્લુકોઝ $[C_{6}H_{12}O_{6}]$ અણુનું આણ્વીય દળ ગણો. ($u$ માં)

Difficult
View Solution

વિક્ટર મેયરના ઉપકરણમાં $510 \ mg$ પ્રવાહીનું બાષ્પીભવન કરતા તે $NTP$ એ $67.2 \ cm^3$ શુષ્ક હવાને દૂર કરે છે. તો તે પ્રવાહીનો અણુભાર કેટલો થાય?

Difficult
View Solution

પદાર્થના એક મોલનું ગ્રામમાં દળ ....... કહેવાય છે.

નીચેની માહિતી ધ્યાનમાં લો:
તત્વ પરમાણ્વીય દળ
$A$ $12.01$
$B$ $35.5$

$A$ અને $B$ જોડાઈને નવો પદાર્થ $X$ બનાવે છે. જો $4 \ mol$ $B$ એ $1 \ mol$ $A$ સાથે જોડાઈને $1 \ mol$ $X$ આપે,તો $X$ ના એક મોલનું વજન ........... $g$ થાય.

એક તત્વના $3.011 \times 10^{22}$ પરમાણુઓનું વજન $1.15 \ g$ છે. તો તે તત્વનું પરમાણ્વીય દળ કેટલું હશે ($amu$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo