વિદ્યુતભારની હાજરી માટેની ખાતરીપૂર્વકની કસોટી કઈ છે?

  • A
    પ્રેરણની પ્રક્રિયા
  • B
    પદાર્થો વચ્ચેનું અપાકર્ષણ
  • C
    પદાર્થો વચ્ચેનું આકર્ષણ
  • D
    પદાર્થો વચ્ચેનું ઘર્ષણ બળ

Explore More

Similar Questions

દ્રવ્ય વિદ્યુતભાર શા માટે પ્રાપ્ત કરે છે?

કયા વૈજ્ઞાનિકે વિદ્યુતભારોના પ્રકારો રજૂ કર્યા હતા?

નીચેનામાંથી કયો વિદ્યુતભાર શક્ય છે?
$(a)\ 3.2 \times 10^{-20} C$ $(b)\ 3.2 \times 10^{-18} C$
$(c)\ 3 \times 10^{-19} C$ $(d)\ 6 \times 10^{-17} C$

સાચો વિકલ્પ પસંદ કરો.

જ્યારે એક તટસ્થ ધાતુની પ્લેટમાંથી ${10^{19}}$ ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે,ત્યારે તેના પરનો વિદ્યુતભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo