સોજો આવેલો ચહેરો,માનસિક મંદતા,શુષ્ક ત્વચા અને ભૂખ ન લાગવી એ કોના લક્ષણો છે?

  • A
    ગોઇટર
  • B
    એક્રોમેગાલી
  • C
    ટેટની
  • D
    મિક્સોડિમા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું હાયપરથાઇરોડિઝમનું લક્ષણ નથી?

થાયરોઇડના પુટિકા કોષો (follicular cells) કયા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે?

નીચેનામાંથી કયો આનુવંશિક રોગ નથી?

વિધાન: થાયરોઇડ ગ્રંથિ પુટિકાઓ અને સ્ટ્રોમલ પેશીઓની બનેલી હોય છે.
કારણ: થાયરોઇડમાં અંતઃસ્ત્રાવના સંશ્લેષણના સામાન્ય દર માટે આયોડિન આવશ્યક છે.

થાઈરોઈડ ગ્રંથિની પુટિકાઓ કયા પ્રકારના અધિચ્છદની બનેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo