પર્ણદંડનો ફૂલેલો નીચેનો ભાગ શું કહેવાય છે?

  • A
    પર્ણદંડ (Petiole)
  • B
    પર્ણતલ ગાદી (Pulvinus)
  • C
    પુષ્પાસન (Thalamus)
  • D
    ચકતી (Disc)

Explore More

Similar Questions

નિમ્નજ્જિત (Submerged) જલોદભિદ વનસ્પતિઓમાં સામાન્ય રીતે પર્ણો વિભાજિત (dissected) હોય છે,જેનું કારણ શું છે?

ફાફડાથોર $(Opuntia)$ માં,પર્ણકંટ એ .......નું રૂપાંતર છે.

પર્ણનો કયો ભાગ શિરાવિન્યાસ દર્શાવે છે?

વિધાન : સાદું પર્ણ અવિભાજિત પર્ણપત્ર ધરાવે છે.
કારણ : પિચ્છાકાર અને પંજાકાર શિરાવિન્યાસ દર્શાવતા પર્ણોમાં વિવિધ પ્રકારના છેદ જોવા મળે છે.

વિધાન $(A)$: સૂર્યમુખીના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.
કારણ $(R)$: સૂર્યમુખી દ્વિદળી વર્ગમાં સમાવિષ્ટ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo