મેલેરિયાના લક્ષણોમાં . . . . . . નો સમાવેશ થતો નથી.

  • A
    પરસેવો અને ધ્રુજારી
  • B
    સાંધાનો દુખાવો (arthralgia)
  • C
    આંખ આવવી (conjunctivitis)
  • D
    ઠંડી સાથે તાવ

Explore More

Similar Questions

પ્લાઝ્મોડિયમની કઈ અવસ્થા રક્તકણમાંથી પોષણ મેળવે છે?

મનુષ્યમાં $Plasmodium$ નો કયો તબક્કો રુધિરમાંથી પોષણ મેળવે છે?

નીચેના કોષ્ટક માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે?
યાદી-$I$યાદી-$II$
$(i)$ પ્રી-ઈરિથ્રોસાઇટિક ચક્ર$(A)$ મેટાક્રિપ્ટો મેરોઝુઓઈટ્સ રક્તકણમાં દાખલ થઈ ગોળાકાર બને છે
$(ii)$ એક્સો-ઈરિથ્રોસાઇટિક ચક્ર$(B)$ લાળમાં રહેલા સ્પોરોઝુઓઈટ્સ માનવ રુધિરમાં દાખલ થાય છે
$(iii)$ ઈરિથ્રોસાઇટિક ચક્ર$(C)$ યકૃતકોષોને તોડી રુધિરમાં દાખલ થાય છે

પ્લાઝમોડિયમના જીવનચક્રમાં ક્રિપ્ટોસાઇઝોન્ટ અવસ્થામાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના અલિંગી પ્રજનનનું નામ શું છે?

$Plasmodium$ માં,મનુષ્યના $RBC$ માં ટ્રોફોઝોઇટમાંથી યુગ્મકજનક (gametocytes) બને છે,પરંતુ તે $RBC$ ની અંદર આગળ વિકાસ પામતા નથી કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo