Systematics (વર્ગીકરણ પદ્ધતિ) એ શેનો અભ્યાસ છે?

  • A
    સજીવોના સમૂહો વચ્ચેની વિવિધતા
  • B
    સજીવોનું જૂથબંધીકરણ
  • C
    સજીવોની ઓળખ અને જૂથબંધીકરણ
  • D
    ઓળખ,વર્ગીકરણ અને નામકરણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કોને વનસ્પતિશાસ્ત્રના પિતા (Father of Botany) કહેવામાં આવે છે?

$ICBN$ એટલે શું?

નીચેનામાંથી કયું વિધાન જાતિ (Species) માટે સાચું નથી?

કેટલાક પ્રાણીઓના સામાન્ય નામ કોલમ-$I$ માં આપેલા છે. તેમના વૈજ્ઞાનિક નામ કોલમ-$II$ માં લખો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ વાઘ...........
$(B)$ મોર...........
$(C)$ ઘરમાખી...........

સિસ્ટમેટિક્સ (Systematics) માં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી$:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo