Systematics (વર્ગીકરણ પદ્ધતિ) એટલે શું?

  • A
    વનસ્પતિઓ અને પ્રાણીઓની ઓળખ અને વર્ગીકરણ.
  • B
    વનસ્પતિઓ અને પ્રાણીઓનું નામકરણ અને ઓળખ.
  • C
    સજીવોના વિવિધ પ્રકારો અને તેમના સંબંધો.
  • D
    સજીવોના વિવિધ પ્રકારો અને તેમનું વર્ગીકરણ.

Explore More

Similar Questions

ચાર્લ્સ પ્લુમીન્જરે $Rauvolfia$ (રાઉવોલ્ફિયા) પ્રજાતિનું નામ કોના માનમાં રાખ્યું હતું?

સજીવોને તેમની સામ્યતા અને ભિન્નતાના આધારે જુદા જુદા અથવા એક જ સમૂહમાં મૂકવાની વૈજ્ઞાનિક પદ્ધતિને શું કહે છે?

લિનિયસે તેમના પ્રકાશનના શીર્ષક તરીકે .... નો ઉપયોગ કર્યો હતો.

$A.$ થીઓફ્રેસ્ટસે વનસ્પતિઓને તેમનાં સ્વરૂપ (habit) ને આધારે ચાર જૂથોમાં વર્ગીકૃત કરી.
$R.$ આ ગ્રીક પ્રકૃતિવિદ્ને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે.

થીઓફ્રેસ્ટસે વનસ્પતિને કેટલા જૂથમાં વર્ગીકૃત કરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo