એક તળાવની સપાટી પર પાણીનું તાપમાન $ -20^{\circ}C$ છે. તો બરફના સ્તરની નીચેની સપાટીની તરત જ નીચે પાણીનું તાપમાન ...... $^{\circ}C$ હશે.

  • A
    $ -4 $
  • B
    $ 0 $
  • C
    $ 4 $
  • D
    $ -20 $

Explore More

Similar Questions

બે નિરપેક્ષ માપક્રમ $A$ અને $B$ પર પાણીના ત્રિબિંદુ અનુક્રમે $200\; A$ અને $350\; B$ તરીકે વ્યાખ્યાયિત છે. $T_{A}$ અને $T_{B}$ વચ્ચેનો સંબંધ શું છે?

પાણીના ટ્રિપલ પોઈન્ટ $(273 \ K)$ પર થર્મોમીટરનો અવરોધ $100 \ \Omega$ છે અને સોનાના ગલનબિંદુ $(873 \ K)$ પર તે $300 \ \Omega$ છે. જે તાપમાને થર્મોમીટરનો અવરોધ $200 \ \Omega$ હોય તે તાપમાન શોધો: ($K$ માં)

જો કોઈ પદાર્થના તાપમાનના મૂલ્યો ફેરનહીટ અને સેલ્સિયસ માપક્રમમાં $13:5$ ના ગુણોત્તરમાં હોય,તો તે પદાર્થનું તાપમાન કેટલું હશે?

કેલ્વિન સ્કેલ પર એક પદાર્થનું તાપમાન $x \ K$ છે. જ્યારે તેને ફેરનહીટ થર્મોમીટર દ્વારા માપવામાં આવે છે,ત્યારે તે $x \ ^{\circ}F$ માલૂમ પડે છે. $x$ નું મૂલ્ય (આશરે) કેટલું છે?

તાપમાનના વિવિધ માપક્રમો સમજાવો અને તેમના સંબંધનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo