તાપમાન અચળ રહેતા,વાયુનું દબાણ $20 \%$ જેટલું ઘટાડવામાં આવે છે. કદમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે?

  • A
    $29 \%$ વધે છે
  • B
    $20 \%$ ઘટે છે
  • C
    $25 \%$ વધે છે
  • D
    $25 \%$ ઘટે છે

Explore More

Similar Questions

$8\, L$ કદ ધરાવતા પાત્રમાં $300\, K$ તાપમાને અને $2\, atm$ દબાણે આદર્શ વાયુ ભરેલો છે. જો તાપમાન અચળ રહેતું હોય,તો દબાણ $125\, kPa$ થાય ત્યાં સુધી વાયુને બહાર નીકળવા દેવામાં આવે છે. બહાર નીકળેલા વાયુના મોલની સંખ્યા શોધો.

જો આપેલા પાત્રમાં $M$ દળનો વાયુ હોય અને $M_{0}$ તેનું મોલર દળ હોય,તો મોલની સંખ્યા કેટલી થશે?

અચળ દબાણે $27^{\circ}C$ તાપમાને રહેલા આદર્શ વાયુના નિશ્ચિત દળનું કદ બમણું કરવા માટે,તેનું તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવું પડે? ....... $^{\circ}C$.

મોલર કદ (molar volume) એટલે શું? તેનો $SI$ એકમ લખો.

$0\,^{\circ}\text{C}$ તાપમાને,આદર્શ વાયુના નિશ્ચિત દળની ઘનતા અને તેના દબાણનો ગુણોત્તર $x$ છે. $100\,^{\circ}\text{C}$ તાપમાને આ મૂલ્ય કેટલું થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo