દસ કેપેસિટરને સમાંતર જોડવામાં આવે છે અને $V$ જેટલા પોટેન્શિયલ સુધી બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને બેટરીથી અલગ કરીને શ્રેણીમાં જોડવામાં આવે છે,તો આ સંયોજનનું પોટેન્શિયલ ....... $V$ થશે.

  • A
    $1$
  • B
    $10$
  • C
    $5$
  • D
    $2$

Explore More

Similar Questions

$4\,\mu F$ અને $6\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે. આ બે કેપેસિટરની સિસ્ટમની બહારની પ્લેટો પર $500\;V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે?

$1\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા ઘણા કેપેસિટર્સ આપેલા છે,જેમાંથી દરેક પર $500\,V$ થી વધુ પોટેન્શિયલ તફાવત લાગુ પાડતા તે પંચર થઈ જાય છે. $2\,\mu F$ નું કેપેસિટન્સ મેળવવા માટે અને જેના પર $3000\,V$ લાગુ પાડી શકાય તેવી ગોઠવણી માટે ઓછામાં ઓછા કેટલા કેપેસિટર્સની જરૂર પડશે?

આપેલ આકૃતિમાં,બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે ($C$ માં)?

આપેલ આકૃતિમાં $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ $\mu F$ માં કેટલું છે?

$16 \mu F$ કેપેસીટન્સ ધરાવતા ચાર કેપેસીટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ કેટલું થશે? . . . . . . ($\mu F$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo