$[PtCl(NH_2CH_3)(NH_3)_2]Cl$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    ડાયએમાઈનક્લોરોમિથાઈલએમાઈનપ્લેટિનમ $(II)$ ક્લોરાઈડ
  • B
    ક્લોરોડાયએમાઈનમિથાઈલએમાઈનપ્લેટિનમ $(II)$ ક્લોરાઈડ
  • C
    બિસ(એમાઈન)ક્લોરોમિથાઈલએમાઈનપ્લેટિનેટ $(II)$ ક્લોરાઈડ
  • D
    ડાયએમાઈનક્લોરોમિથાઈલએમાઈનપ્લેટિનમ $(IV)$ ક્લોરાઈડ

Explore More

Similar Questions

મોનોન્યુક્લિયર કોઓર્ડિનેશન એન્ટિટીઝના નામકરણ માટેના નિયમો જણાવો.

$[CrCl_2(H_2O)_4]NO_3$ સંકીર્ણનું $IUPAC$ નામ શું છે?

$[Cr(NH_3)_4Cl_2]^+$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$Na_{4}[Fe(CN)_{5}(NOS)]$ માં આયર્ન (iron) ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે?

$IUPAC$ નામકરણ મુજબ,$[Cu(NH_3)_4](NO_3)_2$ સંયોજનનું સાચું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo