સંકીર્ણ $Na[PtBrCl(NO_2)(NH_3)]$ માટેનું $IUPAC$ નામકરણ શું છે?

  • A
    સોડિયમ એમાઈનક્લોરોબ્રોમોનાઈટ્રો-$N$-પ્લેટિનમ$(II)$
  • B
    સોડિયમ નાઈટ્રોક્લોરોબ્રોમોએમાઈન-$N$-પ્લેટિનેટ$(II)$
  • C
    સોડિયમ એમાઈનબ્રોમોક્લોરોનાઈટ્રો-$N$-પ્લેટિનેટ$(II)$
  • D
    સોડિયમ એમાઈનબ્રોમોક્લોરોનાઈટ્રો-$N$-પ્લેટિનમ$(II)$

Explore More

Similar Questions

હેકઝા-એકવા મેંગેનીઝ $(II)$ ફોસ્ફેટનું સૂત્ર ...... છે.

$[Co(NH_3)_4ClNO_2]$ માં $Co$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

જાંબલી રંગના સંકીર્ણ $Na_4[Fe(CN)_5(NOS)]$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં નિકલ ધાતુ તેની સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થામાં છે?

$K_4[Ni(CN)_4]$ સંકીર્ણમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo