એસિડ $HA$ ના $0.1 \ M$ દ્રાવણનો $pH$ $3$ છે. આ એસિડના આયનીકરણ અચળાંક,$K_a$ નું મૂલ્ય કેટલું છે?

  • A
    $10^{-3}$
  • B
    $10^{-5}$
  • C
    $10^{-7}$
  • D
    $10^{-1}$

Explore More

Similar Questions

એસિટિક એસિડના $0.01 \ M$ દ્રાવણનો $pH$ $5.0$ છે. $[H^{+}]$ અને $K_a$ ના મૂલ્યો અનુક્રમે શું છે?

$0.2 \ M$ $CH_3COOH$ ની કઈ સાંદ્રતાએ તેનો વિયોજનઅંશ બમણો થશે ($M$ માં)? ( $CH_3COOH$ માટે $K_a = 1.8 \times 10^{-5}$ )

$0.006 \ M$ બેન્ઝોઇક એસિડ દ્રાવણની હાઇડ્રોજન આયન સાંદ્રતા કેટલી છે? $(K_a = 6 \times 10^{-5})$

પ્રોપિયોનિક એસિડનો વિયોજન અચળાંક $1.32 \times 10^{-5}$ છે. $0.05 \ M$ દ્રાવણમાં એસિડના વિયોજન અંશની ગણતરી કરો.

$0.01 \ M$ $NaOH$ ના દ્રાવણમાં $2 \%$ વિયોજન પામતા દ્રાવણના $pH$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo